Press "Enter" to skip to content

ભારતીય પશુપાલન નિગમ માં નોકરી ની સોનેરી તક. 10મી, 12મી અને ગ્રજ્યુએટ થયેલા લોકો માટે 5100 થી વધારે નોકરી ખાલી . પગાર 10 થી 15 હજાર મહિને. આવેદન ની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2016.

Hits: 880

ભારત ના ગ્રામીણ ક્ષેત્રો માં નોકરી ની બહાર આવી રહી છે. એ સંદર્ભ માં પશુ પાલન વિભાગ તરફ થી 5100 નોકરી ની વેકેંસી ના વિજ્ઞાપન નીકાળવામાં આવ્યા છે. આ નોકરીયો માટે કોઈ હાઈ ફાઈ ડિગ્રી ની જરૂર નથી. માત્ર 10મુ 12મુ પાસ યુવાનો પણ આવેદન ભરી શકે છે. એમના માટે કૂલ 5072 સ્થાનો ખાલી છે. જયારે કે ગ્રજ્યુએટ લોકો માટે 75 રિક્ત સ્થાન છે.

આવેદન માટે ની ઉમર –  18 થી 45 વર્ષ

પગાર – 10 થી 15 હજાર દર મહિને




આવેદન કેવી રીતે કરવું ?

  1. સૌ પ્રથમ ભારતીય પશુપાલન નિગમ ની અધિકારીક વેબસાઈટ http://bharatiyapashupalan.com પર જવું
  2. અહીં તમને News & Event નામ ની એક કોલમ મળશે, એના પર ક્લિક કરવું (Left Side માં ફોટો જુઓ)
  3. જેવું એના પર ક્લિક કરશો, તરત જ એક ફોર્મ ખુલશે. જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, તમારું રાજ્ય અને જિલ્લા નું નામ લખી ને સબમિટ કરી દેવું
  4. એના તરત પછી તમારા કમ્પ્યુટર અથવા તો મોબાઈલ પર એક PDF ફાઈલ download થઇ જશે. આ ફાઈલ ને ખોલી એમાં આપેલા ફોર્મ ને ભરી, આવેદન શુલ્ક સાથે, માત્ર ફોર્મ માં આપેલા સરનામાં પર ફોર્મ મોકલી દેવું
  5. ખાસ નોંધ લેવી કે આવેદન ફોર્મ માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ થી જ માન્ય ગણાશે
  6. ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2016 છે
  7. અગર ચલણ 7 ઓક્ટોબર 2016 નું બનાવ્યું છે તો આવેદન ફોર્મ આગળ 7 દિવસ સુધી માન્ય ગણાશે




નોંધ – આમાં કોઈ પણ પ્રકાર ની ભૂલ માટે કિસાનખબર.કોમ જવાબદાર નથી. કૃપા કરી પહેલા વેબસાઈટ પર જઈ ને પુરી જાણકારી વાંચી ને જ આવેદન ફોર્મ ભરવું. અમારો ઉદેશ્ય માત્ર લોકો સુધી જાણકારી પહચાડવાનો છે.

kheti ki news gujrati main, jobs in bhartiya pashupalan nigam limited, jobs in rural india, jobs in agriculture, jobs for graduate in rural india

[wp-like-lock] your content [/wp-like-lock]

[facebook_likebox url=”http://www.facebook.com/kisankhabar” width=”300″ height=”200″ color=”light” faces=”true” stream=”false” header=”false” border=”true”]

Zero Tillage Machine kheti ki nayi takneeq खेती की नई तकनीक

Zero Tillage Machine kheti ki nayi takneeq खेती की नई तकनीक, बिना खेत जोते ही 16 प्रतिशत पाओ ज्यादा उत्पादन

स्टोरी पर कृप्या कॉमेंट करें

खेती की अच्छी ख़बरें फेसबुक पर पाने के लिए Like करें

Be First to Comment

Leave a Reply

Your email address will not be published.

Loading...
WhatsApp chat